About us
About us
મારું નામ ભાવેશ પટેલ છે
આપ સૌ મિત્રો નું સ્વાગત છે અમારા બ્લોગ પર જેનું નામ છે
ગુજરાતી વાર્તા
rangilogujarativarta.blogspot.com
ગુજરાતી ભાષાનો પ્રેમી શબ્દકોષ વિકસાવી શકે છે, સાહિત્યનો આનંદ લઈ શકે છે, વિશિષ્ટ સાહિત્ય વાંચી શકે છે, રમતો રમી શકે છે, ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિ વિશે થોડી મિનિટોની વિગતો જાણી શકે છે અને rangilogujarativarta.blogspot.com દ્વારા અમારા બ્લોગ માં જોડાઈ શકે છે.
ગુજરાતીનો વિચાર અને ગુજરાતી ભાષા પ્રત્યે લોકો સાથે વાતચીત કરવા માટે
આજે નવી પેઢી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા છે.આજે કોઈને પૂછવામાં આવે કે તમારો છોકરાઓ કઈ સ્કૂલ માં અભ્યાસ કરે છે તો વટ પડે તેમ કહે છે અંગ્રેજી સ્કૂલ મા અભ્યાસ કરે છે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન ન આપતા તેમણે ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય ની ગુજરાતી કવિતાઓ વાર્તાઓ અને નવલકથાઓ તેમજ ગુજરાતી સંસ્કૃતિ વિશે માહિતી આપતા રહેજો.
ગુજરાતી ભાષાને લોકપ્રિય બનાવવા માટે નવી પહેલ કરી છે.
ગુજરાતી વાર્તા ની મુલાકાત લેવા બદલ
ધન્યવાદ.
Comments
Post a Comment