દોસ્ત ની મદદ ( સાચી મિત્રતા)
શ્રી ૧:
તમારું સ્વાગત છે અમારી રંગીલો ગુજરાતી વાર્તા પર
આજે અમે એક નવી વાર્તા લઇ ને આવ્યા છે
જેનું નામ છે
દોસ્ત ની મદદ
એક જંગલ હતું તેમાં તળાવ હતું ,તે તળાવ મા એક કાચબો રહેતો હતો. તળાવ ની નજીક એક ગુફા માં શિયાળ રહેતું હતું, શિયાળ અને કાચબો સારા મિત્રો હતા.
એક દિવસ તે તળાવ નાં કિનારે એક બીજા સાથે વાતો કરતા હતા,એટલા માં એક વાઘ આવ્યો, વાઘ ને જોઈ ને બંને પોતાનો જીવ બચાવવા પોત પોતાના ધર તરફ ભાગ્યા.શિયાળ તો જડપ થી દોડી ગુફા માં પહોંચી ગયું.પરંતુ કાચબો પોતાની ધીમી ગતિ ને કારણે તળાવ સુધી પહોંચી શક્યો નહીં,વાઘ એક કૂદકો મારી ને કાચબા સુધી પહોંચી ગયો,કાચબા ને ક્યાંય સંતાવા નો મોકો મળ્યો નહીં. વાઘે કાચબાને મોમાં પકડ્યો, અને તેને ખાવા માટે ઝાડ નીચે કઈ ગયો.વાઘે કાચબાને દાંત અને નખ વડે જોર લગાવ્યું, પણ કાચબા નાં કઠણ પડ આંચ નાં આવી.
શિયાળ પોતાનો ગુફા માંથી આ બધું જોઈ રહ્યો હતો.
શિયાળે કાચબા ને બચાવવા માટે એક યુક્તિ વિચારી,
તેણે ગુફા માંથી છૂપાઈને બહાર જોયું , અને ભોળપણ સાથે બોલ્યું કાચબા નાં કઠણ પડ ને તોડવા માટે હું,એક આસાન ઉપાય બતાવું ? એમ કરો! વાઘે કહ્યું બોલ શું કરું,કાચબા ને પાણી ફેકી દો , થોડી વાર માં તેનું પડ નરમ થઇ જશે. તમે એક વાર પાણી માં નાંખી તો જુઓ , વાઘે કહ્યું સારું અત્યારે જ પાણી માં નાંખી ને જોઈ લઉં, આમ કહી ને વાઘે કાચબાને પાણી માં ફેક્યો , અને કાચબા નો જીવ બચી ગયો. આમ સારા મિત્ર ની મદદ થી કાચબા નો જીવ બચી ગયો.
એક દોસ્ત જ દોસ્ત ની મદદ કરે એજ સાચી દોસ્તી (મિત્રતા) છે.
અા વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો ને મોકલજો.
જય જય ગરવી ગુજરાત
જય જવાન
જય કિસાન

Comments
Post a Comment