જેવા સાથે તેવા

         શ્રી૧:

આજે અમે તમારી સમક્ષ એક નવી વાર્તા લઈ ને આવ્યા છે.

ધ્રુવી એક ચિત્રકાર ( પેઇન્ટર) ને મળી.


તમે મારું ચિત્ર દોરી શકશો?
હા જરૂર! હું તેની કિંમત ₹ ૨૦૦ લઉં છું.
સારું મારું ચિત્ર બનાવી આપો.

પેઇન્ટર ચિત્ર બનાવવા નું શરૂ કર્યું.
થોડા સમય પછી પેઇન્ટર એ ધ્રુવી ને ચિત્ર બનાવ્યું.

ધ્રુવી તને આ ચિત્ર કેવું લાગ્યું?

પણ આતો માત્ર અડધું ચિત્ર છે!

બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો (દર્પણ) મૂકો.

હવે મને મારા પૈસા મળશે?
ધ્રુવી એ તેને સો રૂપિયા ની નોટ આપી.

પરંતુ આ તો  અડધા જ પૈસા છે !😟😟

બીજા અડધા બરાબર આવું જ છે. તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટ ની બાજુ માં અરીસો મૂકો.! 😨😨😨
હા...હા...હા .... ! 😻😻😻😻
કેવી લાગી વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલજો.
જય જય ગરવી ગુજરાત
જાય જવાન જય કિસાન

Comments

Popular Posts