ધમાચકડી ગુજરાતી વાર્તા
શ્રી ૧:
શ્રી ગણેશાય નમઃ
નમસ્કાર મિત્રો આપ સૌ નું સ્વાગત છે અમારા રંગીલા ગુજરાતી વાર્તા પર
આજે અમે એક નવી વાર્તા લઈને આવ્યા છે
જેનું નામ છે
ધમાચકડી
ધમાચકડી ધમાચકડી ધમાચકડીમારું નામ,ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ.
સિધારસ્તે વાકા- ચૂકા,
પગલાં માંડી લાંબા- ટૂંકા,
પાન વીણું ભીનાં - સૂકાં,
ભેગાં કરું ડાળી- ઠુંઠા,
પૂછો નહીં,એ બધાનું શું છે હવે મારે કામ ,
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ.
આટા મારું આડાઅવળા
કપડાં પહરું ઊંધાસવળા
પથરા વિનું વીણું ગોળ- લીસ્સા,
મણકા થી હું ભરું ખિસ્સા,
પૂછો નહીં,એ બધાનું શું છે હવે મારે કામ,
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ.
કરી મૂકું દોડમદોડ
ધર આખું ડોલમડોલ ,
ખૂણે ખૂણે રાજ મારું ,
મારું વાગે એજ નગારું,
પૂછો નહીં,એ બધાનું શું છે હવે મારે કામ,
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ.
શબ્દ સમજૂતી
[ ધમાચકડી - દોડાદોડી]
[ મારું વાગે એજ નગારું- હું કહું તેજ ખરું]
આ પોસ્ટ તમને પસંદ આવે તો તમારા મિત્રો ને મોકલજો.
[ ફોરવર્ડ કરશો ]
જય જય ગરવી ગુજરાત
જા જવાન
જય કિસાન

Comments
Post a Comment