વિશ્વાસ રાખો


ધર મા છો તો સુરક્ષિત છો

વધુ વરસાદ થવા અને રેલ / પુર આવવાની આગાહી અને જાહેરાત કરીને કિનારાના ગામો ખાલી કરી ઊંચી જગ્યાએ જવા સરકારે ચેતવી દીધા. બધા ગામવાળા ગામ ખાલી કરી ઊંચી જગ્યાએ જતા રહ્યા.
ફક્ત એક ગ્રામજન- જે પ્રભુનો ભક્ત હતો - તે ના ગયો. તેણે કહ્યુ: " મને મારા પ્રભુ પર પુરો ભરોસો છે, તે મારું રક્ષણ કરશે."
ગામના સરપંચ, મુખી એ આવીને તેને ઘણો સમજાવ્યો. પણ, તે ના માન્યો.
રેલ આવી. પુરનું પાણી વધતું ગયું. તે ઘરની છત ઉપર ચઢી ગયો. હોડી લઈને રાહત કર્મચારીઓ તેને બચાવવા આવ્યા, પણ તેમની સાથે જવાની પણ તેણૅ ના પાડી, અને ના ગયો. તેણે કહ્યું: "મને
મારા ભગવાન પર પુરો વિશ્વાસ છે, અને તે મને બચાવી લેશે."
રેલ/પુર નુ પાણી વધ્યુ, અને
છત સુધી પહોંચ્યું. ત્યારે તેને બચાવવા હેલીકોપ્ટર લઈને રાહત કર્મચારીઓ આવ્યા. પણ તેમની સાથે જવાની પણ તેણૅ ના પાડી, અને કહ્યું: "મને
મારા ભગવાન પર ભરોસો છે, અને તે મને બચાવશે."
રેલ/પુર નુ પાણી વધ્યુ, અને તેના વહેણમાં તે ભક્ત વહીને મરી ગયો.
જયારૅ તે ભક્ત મરીને ઇશ્વરના દરબારમાં પહોંચ્યો, તો તેણે ઇશ્વરને ગુસ્સાથી કહ્યું: "હું તો તમારો ભક્ત છું. મને તમારી પર પુરો ભરોસો હતો. તો પણ, તમે મને બચાવ્યો કેમ નહિ?"           
શ્રી પ્રભુ મંદ મંદ મુસ્કુરાઈને સ્મિત સાથે બોલ્યા:
*"ભક્ત, તને બચાવવા માટે*
*હું તો વારંવાર વિવિધ સ્વરુપે*
*આવ્યો જ હતો. ક્યારેક -*
*- સરપંચ / મુખી સ્વરુપે,*
*- હોડીમાં રાહત કર્મચારીરુપે,*
*- હેલીકોપ્ટરમાં રાહત કર્મચારીરુપે,*
*પણ, તે દરેક વખતે ના પાડી.*
*પણ, તું માન્યો જ નહિ.*
*તો હું શું કરી શકું?"*
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
*'કોરોના વાયરસ કોવિદ-૧૯' ની મહામારી* થી બચવા / બહાર નિકળવા -
--  સરકાર     .....
    --  વહિવટીતંત્ર     .....
        --  ડૉક્ટરો     .....
આ બધાએ તમામને કહ્યું છે.
આ બધા હાલના સંજોગોમાં ભગવાનના જ વિવિધ સ્વરૂપો છે. તેમની સલાહ સુચના પણ ભગવાનની કૃપા / મદદ ગણીને તે વાતનો અમલ કરવો જરુરી છે. તે આપણી જ, ભલાઈ માટે જ, છે. જીવત છીએ, તિ જિંદગી છે.
(હાલમાં ઠેર ઠેર પ્રભુના પરમ ભક્ત ગ્રામજનો જેવા લોકો આ ઈશ્વરીય મદદ માનવા તૈયાર જ નથી.
*અને, તમે...!!!...???*
જો "હા", તો,     .....     .....)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ઘરે રહો, સુરક્ષિત રહો.
જય જવાન
જય કીશાન

Comments